"પરવાનગી નિયંત્રક"
"ઓકે"
"પરવાનગીઓ"
"રદ કરો"
"પાછળ"
"ઉપલબ્ધ છે"
"બ્લૉક કરેલો છે"
"અનઇન્સ્ટૉલ કરો અથવા બંધ કરો"
"ઍપ મળી નથી"
"મંજૂરી આપશો નહીં"
"મંજૂરી આપશો નહીં અને ફરીથી પૂછશો નહીં"
"“ઍપ ઉપયોગમાં હોય ત્યારે” આ રાખો"
"“ફક્ત આ વખતે” રાખો"
"વધુ માહિતી"
"કોઈપણ રીતે મંજૂરી આપશો નહીં"
"છોડી દો"
"%2$s માંથી %1$s"
"<b>%1$s</b>ને %2$s માટેની મંજૂરી આપીએ?"
"<b>%1$s</b>ને હંમેશાં %2$sની મંજૂરી આપીએ?"
"માત્ર ઍપનો ઉપયોગ કરતી વખતે જ"
"હંમેશાં"
"મંજૂરી આપશો નહીં અને ફરીથી પૂછશો નહીં"
"%1$d પરવાનગી બંધ કરી"
"બધી પરવાનગીઓ બંધ કરી"
"કોઈપણ પરવાનગી બંધ કરી નથી"
"મંજૂરી આપો"
"હંમેશાં મંજૂરી આપો"
"ઍપનો ઉપયોગ કરતી વખતે"
"ચોક્કસ સ્થાન પર બદલો"
"અંદાજિત સ્થાન રાખો"
"ફક્ત આ વખતે"
"હંમેશાં મંજૂરી આપો"
"બધી ફાઇલો મેનેજ કરવાની મંજૂરી આપો"
"મીડિયા ફાઇલો ઍક્સેસ કરવાની મંજૂરી આપો"
"ઍપ"
"ઍપની પરવાનગીઓ"
"ન વપરાયેલી ઍપ"
"કોઈ બિનવપરાયેલી ઍપ નથી"
"બિનવપરાયેલી 0 ઍપ"
"પરવાનગી સંબંધિત નિર્ણયો"
"તાજેતરની પરવાનગી સંબંધિત બધા નિર્ણયો જુઓ"
"તાજેતરની પરવાનગી સંબંધિત કોઈ નિર્ણય નથી"
"કૅલેન્ડર, કૉલ લૉગ અને બીજી ઘણી બધી બાબતો માટે ડેટાનો ઍક્સેસ મેનેજ કરો"
"તમે %1$sને %2$sનો ઍક્સેસ આપ્યો છે"
"તમે %1$sને %2$sનો ઍક્સેસ નકાર્યો છે"
"{count,plural, =0{આજે}=1{1 દિવસ પહેલાં}one{# દિવસ પહેલાં}other{# દિવસ પહેલાં}}"
"ઍપ બંધ કરો"
"જો તમે આ ઍપ બંધ કરશો, તો Android અને અન્ય ઍપ અપેક્ષા પ્રમાણે કાર્ય કરી શકશે નહીં. યાદ રાખો, તમે આ ઍપને ડિલીટ નહીં કરી શકો, કારણ કે તે તમારા ડિવાઇસ સાથે ઇન્સ્ટૉલ થયેલી આવી હતી. બંધ કરીને, તમે આ ઍપને માત્ર બંધ કરો છો અને તમારા ડિવાઇસમાં છુપાવો છો."
"પરવાનગી મેનેજર"
"ફરીથી પૂછશો નહીં"
"કોઈ પરવાનગીઓ નથી"
"વધારાની પરવાનગીઓ"
"ઍપ માહિતી ખોલો"
"{count,plural, =1{વધુ #}one{વધુ #}other{વધુ #}}"
"આ ઍપ Androidના જૂના વર્ઝન માટે તૈયાર કરવામાં આવી હતી. પરવાનગી નકારવાથી તે હેતુ પ્રમાણે કાર્ય કરશે નહી."
"આ ઍપ Androidના જૂના વર્ઝન માટે ડિઝાઇન કરવામાં આવી હતી. જો તમે આ પરવાનગીને મંજૂરી આપશો, તો (ફોટા, વીડિયો, મ્યુઝિક, ઑડિયો અને અન્ય ફાઇલો સહિત) સંપૂર્ણ સ્ટોરેજના ઍક્સેસની મંજૂરી આપવામાં આવશે."
"આ ઍપ Androidના જૂના વર્ઝન માટે ડિઝાઇન કરવામાં આવી હતી. જો તમે આ પરવાનગી નકારો છો, તો (ફોટા, વીડિયો, મ્યુઝિક, ઑડિયો અને અન્ય ફાઇલો સહિત) સંપૂર્ણ સ્ટોરેજના ઍક્સેસની મંજૂરી નકારવામાં આવશે."
"અજાણી ક્રિયા કરો"
"%2$d માંથી %1$d ઍપની મંજૂરી છે"
"%1$d/%2$d ઍપને મંજૂરી છે"
"સિસ્ટમ બતાવો"
"સિસ્ટમ છુપાવો"
"7 દિવસ બતાવો"
"24 કલાક બતાવો"
"પરવાનગી મેનેજ કરો"
"કોઈ ઍપ નથી"
"સ્થાન સેટિંગ"
"%1$sએ આ ઉપકરણ માટે સ્થાન સેવાઓના પ્રદાતા છે. સ્થાન સેટિંગમાંથી સ્થાન ઍક્સેસમાં ફેરફાર કરી શકાતો છે."
"જો તમે આ પરવાનગી નકારો છો, તો તમારા ઉપકરણની મૂળભૂત સુવિધાઓ અપેક્ષા પ્રમાણે કાર્ય કરી શકશે નહીં."
"આ ઍપ Androidના જૂના વર્ઝન માટે ડિઝાઇન કરવામાં આવી હતી. જો તમે આ ઍપને ફોટા અને વીડિયોનો ઍક્સેસ નકારો છો, તો મ્યુઝિક અને અન્ય ઑડિયોનો ઍક્સેસ પણ નકારવામાં આવશે."
"આ ઍપ Androidના જૂના વર્ઝન માટે ડિઝાઇન કરવામાં આવી હતી. જો તમે આ ઍપને મ્યુઝિક અને અન્ય ઑડિયોનો ઍક્સેસ નકારો છો, તો ફોટા અને વીડિયોનો ઍક્સેસ પણ નકારવામાં આવશે."
"જો તમે આ પરવાનગી નકારો છો, તો આ ઍપ દ્વારા મેનેજ કરવામાં આવતા તમારા ડિવાઇસની અમુક સુવિધાઓ અપેક્ષા પ્રમાણે કાર્ય કરી શકશે નહીં."
"પૉલિસી દ્વારા લાગુ"
"પૉલિસી દ્વારા બૅકગ્રાઉન્ડ ઍક્સેસને બંધ કરવામાં આવ્યો છે"
"પૉલિસી દ્વારા બૅકગ્રાઉન્ડ ઍક્સેસને ચાલુ કરવામાં આવ્યો છે"
"પૉલિસી દ્વારા ફૉરગ્રાઉન્ડ ઍક્સેસને ચાલુ કરવામાં આવ્યો છે"
"વ્યવસ્થાપક દ્વારા નિયંત્રિત"
"વ્યવસ્થાપકે બૅકગ્રાઉન્ડ ઍક્સેસ બંધ કર્યો છે"
"વ્યવસ્થાપકે બૅકગ્રાઉન્ડ ઍક્સેસ ચાલુ કર્યો છે"
"વ્યવસ્થાપકે ફૉરગ્રાઉન્ડ ઍક્સેસ ચાલુ કર્યો છે"
"ડિવાઇસની કામગીરી માટે આ પરવાનગી જરૂરી છે"
"હંમેશાં મંજૂરી આપો"
"ઍપનો ઉપયોગ કરતી વખતે જ મંજૂરી આપો"
"મંજૂરી આપશો નહીં"
"લોડ કરી રહ્યું છે…"
"બધી પરવાનગીઓ"
"અન્ય ઍપ સુવિધાઓ"
"પરવાનગીની વિનંતી"
"સ્ક્રીન ઓવરલે મળ્યું"
"આ પરવાનગી સેટિંગ બદલવા માટે, તમારે પહેલા સેટિંગ > ઍપમાંથી સ્ક્રીન ઓવરલે બંધ કરવું પડશે"
"સેટિંગ ખોલો"
"Android Wear"
"Wear પર ઇન્સ્ટૉલ/અનઇન્સ્ટૉલ ક્રિયાઓ સમર્થિત નથી."
"<b>%1$s</b>ને શેના ઍક્સેસ માટેની મંજૂરી આપવી તે પસંદ કરો"
"<b>%1$s</b> અપડેટ કરવામાં આવી છે. આ ઍપને શેના ઍક્સેસ માટેની મંજૂરી આપવી તે પસંદ કરો."
"રદ કરો"
"આગળ વધો"
"નવી પરવાનગીઓ"
"વર્તમાન પરવાનગીઓ"
"ઍપની પ્રક્રિયા ચાલુ છે…"
"અજાણ"
"પ્રાઇવસી ડૅશબોર્ડ"
"કઈ ઍપ દ્વારા તાજેતરમાં પરવાનગીઓનો ઉપયોગ થયો તે જુઓ"
"%1$sનો ઉપયોગ"
"અન્ય પરવાનગીઓ જુઓ"
"%1$s, %2$s"
"%1$s, %2$s અને વધુ %3$s"
"છેલ્લા 24 કલાકમાં ઍપ દ્વારા તમારા %1$sનો ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો, તેની સમયરેખા"
"છેલ્લા 7 દિવસમાં ઍપ દ્વારા તમારા %1$sનો ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો, તેની સમયરેખા"
"જ્યારે આ ઍપ દ્વારા તમારી %1$sની પરવાનગીનો ઉપયોગ કરવામાં આવ્યો"
"વધુ જાણો"
"તમારા %1$sના ઍપ ઍક્સેસને નિયંત્રિત કરો"
"%1$s • %2$s"
"%1$s • %2$s"
"%1$s • %2$s • %3$s"
"{count,plural, =1{1 દિવસ}one{# દિવસ}other{# દિવસ}}"
"{count,plural, =1{1 કલાક}one{# કલાક}other{# કલાક}}"
"{count,plural, =1{1 મિનિટ}one{# મિનિટ}other{# મિનિટ}}"
"{count,plural, =1{1 સેકન્ડ}one{# સેકન્ડ}other{# સેકન્ડ}}"
"કોઈપણ પરવાનગી"
"ગમે ત્યારે"
"છેલ્લા 7 દિવસ"
"છેલ્લા 24 કલાક"
"છેલ્લો 1 કલાક"
"છેલ્લી 15 મિનિટ"
"છેલ્લી 1 મિનિટ"
"પરવાનગીનો ઉપયોગ થયો નથી"
"કોઈ પણ સમયે સૌથી તાજેતરનો ઍક્સેસ"
"છેલ્લા 7 દિવસમાં સૌથી તાજેતરનો ઍક્સેસ"
"છેલ્લા 24 કલાકમાં સૌથી તાજેતરનો ઍક્સેસ"
"છેલ્લા 1 કલાકમાંનો સૌથી તાજેતરનો ઍક્સેસ"
"છેલ્લી 15 મિનિટમાંનો સૌથી તાજેતરનો ઍક્સેસ"
"છેલ્લી 1 મિનિટમાં સૌથી તાજેતરનો ઍક્સેસ"
"કોઈ પણ સમયે પરવાનગીનો ઉપયોગ"
"છેલ્લા 7 દિવસમાં પરવાનગીનો વપરાશ"
"છેલ્લા 24 કલાકમાં પરવાનગીનો વપરાશ"
"છેલ્લા 1 કલાકમાં પરવાનગીનો વપરાશ"
"છેલ્લી 15 મિનિટમાં પરવાનગીનો ઉપયોગ"
"છેલ્લી 1 મિનિટમાં પરવાનગીનો ઉપયોગ"
"છેલ્લા 24 કલાકમાં કોઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી"
"છેલ્લા 7 દિવસમાં કોઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી"
"{count,plural, =1{1 ઍપ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો}one{# ઍપ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો}other{# ઍપ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો}}"
"બધી વિગતો ડૅશબોર્ડમાં જુઓ"
"આના અનુસાર ફિલ્ટર કર્યું: %1$s"
"ફિલ્ટર કાઢી નાખો"
"આના અનુસાર ફિલ્ટર કરો"
"પરવાનગીઓ અનુસાર ફિલ્ટર કરો"
"સમય અનુસાર ફિલ્ટર કરો"
"સૌથી વધુ પરવાનગીઓ"
"સૌથી વધુ ઍક્સેસ"
"તાજેતરના"
"ઍપના વપરાશ મુજબ સૉર્ટ કરો"
"સમય અનુસાર સૉર્ટ કરો"
", "
"રિફ્રેશ કરો"
"પરવાનગીનો ઇતિહાસ"
"આજે"
"ગઈ કાલે"
"અૅપ પરવાનગીઓનો ઉપયોગ"
"ઍક્સેસ આપો: %1$s વાર. કુલ અવધિ: %2$s. છેલ્લે %3$s પહેલાં ઉપયોગ કર્યો હતો."
"ઍક્સેસ આપો: %1$s વાર. છેલ્લે %2$s પહેલાં ઉપયોગ કર્યો હતો."
"મંજૂરી આપો"
"બધી ફાઇલો મેનેજ કરવાની મંજૂરી આપો"
"માત્ર મીડિયાના ઍક્સેસની મંજૂરી આપો"
"હંમેશાં મંજૂરી આપો"
"ઍપનો ઉપયોગ કરતી વખતે જ મંજૂરી આપો"
"દર વખતે પૂછો"
"મંજૂરી આપશો નહીં"
"ચોક્કસ સ્થાન"
"અંદાજિત સ્થાન"
"ચોક્કસ લોકેશનનો ઉપયોગ કરો"
"જ્યારે ચોક્કસ લોકેશન બંધ હોય, ત્યારે ઍપ તમારા અંદાજિત લોકેશનને ઍક્સેસ કરી શકે છે"
"%1$sની પરવાનગી"
"આ ઍપ માટે %1$sનો ઍક્સેસ"
"%1$sની બધી પરવાનગીઓ જુઓ"
"આ પરવાનગી સાથે બધી ઍપ જુઓ"
"આસિસ્ટંટ દ્વારા વપરાયેલો માઇક્રોફોનની પરવાનગીનો ડેટા બતાવો"
"ન વપરાયેલી ઍપના સેટિંગ"
"ઍપ ઉપયોગમાં ન હોવા પર પરવાનગીઓ કાઢી નાખો"
"પરવાનગીઓ કાઢી નાખો અને જગ્યા ખાલી કરો"
"જો ઉપયોગ કરતા ન હો, તો ઍપ પ્રવૃત્તિ થોભાવો"
"પરવાનગીઓ કાઢી નાખો, હંગામી ફાઇલો ડિલીટ કરો અને નોટિફિકેશન બંધ કરો"
"તમારા ડેટાની સુરક્ષા કરવા માટે, જો ઍપનો કેટલાક મહિનાથી ઉપયોગ કરવામાં આવ્યો ન હોય, તો આ ઍપની પરવાનગીઓ કાઢી નાખવામાં આવશે."
"તમારા ડેટાની સુરક્ષા કરવા માટે, જો ઍપનો કેટલાક મહિનાથી ઉપયોગ કરવામાં આવ્યો ન હોય, તો નીચેની પરવાનગીઓ કાઢી નાખવામાં આવશે: %1$s"
"તમારા ડેટાની સુરક્ષા માટે, તમારા દ્વારા કેટલાક મહિનાથી ઉપયોગમાં ન લેવાયેલી ઍપની પરવાનગીઓ કાઢી નાખવામાં આવી છે."
"જો તમે પરવાનગીઓને ફરી મંજૂરી આપવા માંગતા હો, તો ઍપ ખોલો."
"આ ઍપ માટે ઑટોમૅટિક રીતે કાઢી નાખવાની સુવિધા હાલમાં બંધ છે."
"ઑટોમૅટિક રીતે રદ કરવા પાત્ર કોઈપણ પરવાનગીની હાલમાં મંજૂરી નથી"
"%1$s પરવાનગી કાઢી નાખવામાં આવશે."
"%1$s અને %2$s પરવાનગી કાઢી નાખવામાં આવશે."
"પરવાનગીઓ કે જે કાઢી નાખવામાં આવશે: %1$s."
"પરવાનગીઓને ઑટોમૅટિક રીતે મેનેજ કરો"
"બંધ કરો"
"%sની પરવાનગી કાઢી નાખવામાં આવી"
"%1$s અને %2$sની પરવાનગીઓ કાઢી નાખવામાં આવી"
"%1$s અને અન્ય %2$s પરવાનગીઓ કાઢી નાખવામાં આવી"
"બિનવપરાયેલી ઍપ"
"જો થોડા મહિના માટે કોઈ ઍપનો ઉપયોગ કરવામાં ન આવે, તો:\n\n• તમારો ડેટા સુરક્ષિત રાખવા માટે પરવાનગીઓ કાઢી લેવામાં આવે છે\n• બૅટરીની બચત કરવા માટે, નોટિફિકેશન બંધ કરવામાં આવે છે\n• સ્પેસ ખાલી કરવા માટે, હંગામી ફાઇલો કાઢી નાખવામાં આવે છે\n\nપરવાનગીઓ અને નોટિફિકેશનની મંજૂરી ફરીથી આપવા માટે, ઍપ ખોલો."
"જો થોડા મહિના માટે કોઈ ઍપનો ઉપયોગ કરવામાં ન આવે, તો:\n\n• તમારો ડેટા સુરક્ષિત રાખવા માટે પરવાનગીઓ કાઢી લેવામાં આવે છે\n• સ્પેસ ખાલી કરવા માટે, હંગામી ફાઇલો કાઢી નાખવામાં આવે છે\n\nપરવાનગીઓની મંજૂરી ફરીથી આપવા માટે, ઍપ ખોલો."
"છેલ્લે %s મહિના કરતાં પર વધારે સમય અગાઉ ખોલી હતી"
"ઍપ છેલ્લે %sના રોજ ખોલી"
"છેલ્લે %sના રોજ ખોલી"
"તમે બધી ફાઇલો મેનેજ કરવાની મંજૂરી આપશો, તો આ ઍપ, આ ડિવાઇસના સામાન્ય સ્ટોરેજમાં અથવા કનેક્ટ કરેલા સ્ટોરેજ ડિવાઇસમાં રહેલી કોઈપણ ફાઇલને ઍક્સેસ કરી શકશે, તેમાં ફેરફાર કરી શકશે અથવા તેને ડિલીટ કરી શકશે. ઍપ તમને પૂછ્યા વિના ફાઇલો ઍક્સેસ કરે તેમ બની શકે છે."
"ડિવાઇસમાં અથવા કનેક્ટ કરેલા સ્ટોરેજ ડિવાઇસમાં રહેલી ફાઇલોને ઍક્સેસ કરવાની, તેમાં ફેરફાર કરવાની અથવા તેને ડિલીટ કરવાની મંજૂરી આપીએ? આ ઍપ તમને પૂછ્યા વિના ફાઇલો ઍક્સેસ કરે તેમ બની શકે છે."
"આ પરવાનગી ધરાવતી ઍપ %1$s"
"આ પરવાનગી ધરાવતી ઍપ તમારી શારીરિક પ્રવૃત્તિ જેમ કે ચાલવું, બાઇકિંગ, ડ્રાઇવિંગ, પગલાંની સંખ્યા અને બીજી ઘણી બધી પ્રવૃત્તિ ઍક્સેસ કરી શકે છે"
"આ પરવાનગી ધરાવતી ઍપ તમારા કૅલેન્ડરને ઍક્સેસ કરી શકશે"
"આ પરવાનગી ધરાવતી ઍપ ફોન કૉલ લૉગ વાંચી અને લખી શકે છે"
"આ પરવાનગી ધરાવતી ઍપ ફોટા લઈ શકે છે અને વીડિયો રેકોર્ડ કરી શકે છે"
"આ પરવાનગી ધરાવતી ઍપ તમારા સંપર્કોને ઍક્સેસ કરી શકશે"
"આ પરવાનગી ધરાવતી ઍપ આ ડિવાઇસનું સ્થાન ઍક્સેસ કરી શકે છે"
"આ પરવાનગી ધરાવતી ઍપ નજીકના ડિવાઇસ શોધી શકે છે, તેઓને કનેક્ટ કરી શકે છે તેમજ સંબંધિત અંતર નક્કી કરી શકે છે"
"આ પરવાનગી ધરાવતી ઍપ ઑડિયો રેકોર્ડ કરી શકશે"
"આ પરવાનગી ધરાવતી ઍપ ફોન કૉલ કરી શકશે અને તેને મેનેજ કરી શકશે"
"આ પરવાનગી ધરાવતી ઍપ તમારા મહત્ત્વપૂર્ણ ચિહ્નો વિશેના સેન્સર ડેટાને ઍક્સેસ કરી શકશે"
"આ પરવાનગી ધરાવતી ઍપ SMS મેસેજ મોકલી અને જોઈ શકે છે"
"આ પરવાનગી ધરાવતી ઍપ તમારા ડિવાઇસ પર ફોટા, મીડિયા અને ફાઇલોને ઍક્સેસ કરી શકે છે"
"આ પરવાનગી ધરાવતી ઍપ આ ડિવાઇસ પરની મ્યુઝિક અને અન્ય ઑડિયો ફાઇલો ઍક્સેસ કરી શકે છે"
"આ પરવાનગી ધરાવતી ઍપ આ ડિવાઇસ પરના ફોટા અને વીડિયો ઍક્સેસ કરી શકે છે"
"છેલ્લે થયેલો ઍક્સેસ: %1$s"
"હાલમાં નકારેલી / છેલ્લો ઍક્સેસ: %1$s"
"ક્યારેય ઍક્સેસ કરેલ નથી"
"નકારી / ક્યારેય ઍક્સેસ કરી નથી"
"મંજૂર"
"હંમેશાં માટે મંજૂરી આપી છે"
"માત્ર ઉપયોગમાં હોય ત્યારે જ મંજૂરી છે"
"માત્ર મીડિયા ઍક્સેસ કરવાની મંજૂરી છે"
"બધી ફાઇલો મેનેજ કરવાની મંજૂરી છે"
"દર વખતે પૂછો"
"મંજૂરી નથી"
"બધી ફાઇલોને ઍક્સેસ કરી શકે તેવી વધુ ઍપ જુઓ"
"{count,plural, =1{1 દિવસ}one{# દિવસ}other{# દિવસ}}"
"{count,plural, =1{1 કલાક}one{# કલાક}other{# કલાક}}"
"{count,plural, =1{1 મિનિટ}one{# મિનિટ}other{# મિનિટ}}"
"{count,plural, =1{1 સેકન્ડ}one{# સેકન્ડ}other{# સેકન્ડ}}"
"મંજૂરીના રિમાઇન્ડર"
"1 ન વપરાયેલી ઍપ"
"%s ન વપરાયેલી ઍપ"
"તમારી પ્રાઇવસીનું રક્ષણ કરવા માટે પરવાનગીઓ દૂર કરવામાં આવી. રિવ્યૂ કરવા માટે ટૅપ કરો"
"ન વપરાયેલી ઍપ માટેની પરવાનગીઓ કાઢી નાખી"
"અમુક ઍપનો થોડા મહિનામાં ઉપયોગ થયો નથી. રિવ્યૂ કરવા માટે ટૅપ કરો."
"{count,plural, =1{બિનવપરાયેલી # ઍપ}one{બિનવપરાયેલી # ઍપ}other{બિનવપરાયેલી # ઍપ}}"
"પરવાનગીઓ અને હંગામી ફાઇલો કાઢી નાખવામાં આવી છે અને નોટિફિકેશન બંધ કરવામાં આવ્યા છે. રિવ્યૂ કરવા માટે ટૅપ કરો."
"તાજેતરમાં આપેલી પરવાનગીઓ ચેક કરો"
"ડ્રાઇવ કરતી વખતે, તમે %1$sને %2$sનો ઍક્સેસ આપ્યો"
"ડ્રાઇવ કરતી વખતે, તમે %1$sને %2$s અને %3$sનો ઍક્સેસ આપ્યો"
"ડ્રાઇવ કરતી વખતે, તમે %2$sને %1$d પરવાનગી આપી"
"{count,plural, =1{ડ્રાઇવ કરતી વખતે, તમે %1$s અને અન્ય # ઍપને ઍક્સેસ આપ્યો}one{ડ્રાઇવ કરતી વખતે, તમે %1$s અને અન્ય # ઍપને ઍક્સેસ આપ્યો}other{ડ્રાઇવ કરતી વખતે, તમે %1$s અને અન્ય # ઍપને ઍક્સેસ આપ્યો}}"
"સેટિંગ પર જાઓ"
"અમુક ઍપનો થોડા મહિનામાં ઉપયોગ થયો નથી"
"કાઢી નાખેલી પરવાનગીઓ"
"પરવાનગીઓ કાઢી નાખી છે"
"બધી ન વપરાયેલી ઍપ"
"%1$d મહિના પહેલાં"
"તમારી પ્રાઇવસીનું રક્ષણ કરવા માટે પરવાનગીઓ દૂર કરવામાં આવી"
"%sએ બૅકગ્રાઉન્ડમાં તમારું સ્થાન ઍક્સેસ કર્યુ છે"
"આ ઍપ હંમેશાં તમારા સ્થાનને ઍક્સેસ કરી શકે છે. ફેરફાર કરવા માટે ટૅપ કરો."
"પ્રાઇવસીની સુરક્ષા કરવા માટે ઍપ્લિકેશન પરવાનગીઓ કાઢી નાખી"
"%sનો થોડા મહિનાથી ઉપયોગ કરવામાં આવ્યો નથી. રિવ્યૂ કરવા માટે ટૅપ કરો."
"%s અને 1 અન્ય ઍપનો થોડા મહિનાથી ઉપયોગ કરવામાં આવ્યો નથી. રિવ્યૂ કરવા માટે ટૅપ કરો."
"%1$s અને %2$s અન્ય ઍપનો થોડા મહિનાથી ઉપયોગ કરવામાં આવ્યો નથી. રિવ્યૂ કરવા માટે ટૅપ કરો."
"1 ઍપનો ઉપયોગ કરવામાં આવ્યો નથી"
"%s ઍપનો ઉપયોગ કરવામાં આવ્યો નથી"
"તમારી પ્રાઇવસીની સુરક્ષા કરવા માટે પરવાનગીઓ કાઢી નાખવામાં આવશે. રિવ્યૂ કરવા માટે ટૅપ કરો."
"બિનવપરાયેલી ઍપ"
"પરવાનગીઓ કાઢી નાખી"
"આમાંથી પરવાનગીઓ કાઢી નાખવામાં આવશે"
"%1$s અને %2$s"
"%1$s, %2$s અને વધુ %3$s"
"તમારા ડેટાની સુરક્ષા માટે, તમારા દ્વારા થોડા મહિનાથી ઉપયોગમાં ન લેવાયેલી ઍપની પરવાનગીઓ કાઢી નાખવામાં આવી છે"
"તમારા ડેટાની સુરક્ષા માટે, તમે થોડા મહિનામાં ઉપયોગમાં ન લીધી હોય એવી અમુક ઍપની પરવાનગીઓ કાઢી નાખવામાં આવી છે"
"1 ઍપનો કેટલાક મહિનાથી ઉપયોગ થયો નથી."
"%s ઍપનો કેટલાક મહિનાથી ઉપયોગ થયો નથી."
"માત્ર ઍપ ઉપયોગમાં હોય ત્યારે જ"
"મીડિયા"
"બધી ફાઇલો"
"હંમેશાં માટે મંજૂરી આપી છે"
"છેલ્લો ઍક્સેસ %1$s"
"ગઈકાલે છેલ્લે %1$s વાગ્યે ઍક્સેસ કરી"
"છેલ્લે %1$sના રોજ %2$s વાગ્યે ઍક્સેસ કરી"
"છેલ્લા 24 કલાકમાં ઍક્સેસ કરી"
"છેલ્લા 7 દિવસમાં ઍક્સેસ કરી"
"છેલ્લો ઍક્સેસ %1$s • હંમેશાં માટે મંજૂરી આપી છે"
"છેલ્લો ઍક્સેસ, ગઈકાલે %1$s • હંમેશાં માટે મંજૂરી આપી છે"
"છેલ્લે %1$sના રોજ %2$s વાગ્યે ઍક્સેસ કરી • હંમેશાં માટે મંજૂરી આપી છે"
"છેલ્લા 24 કલાકમાં ઍક્સેસ કરી • હંમેશાં માટે મંજૂરી આપી છે"
"છેલ્લા 7 દિવસમાં ઍક્સેસ કરી • હંમેશાં માટે મંજૂરી આપી છે"
"છેલ્લો ઍક્સેસ %1$s • મીડિયા"
"ગઈકાલે છેલ્લે %1$s વાગ્યે ઍક્સેસ કરી • મીડિયા"
"છેલ્લે %1$sના રોજ %2$s વાગ્યે ઍક્સેસ કરી • મીડિયા"
"છેલ્લા 24 કલાકમાં ઍક્સેસ કરી • મીડિયા"
"છેલ્લા 7 દિવસમાં ઍક્સેસ કરી • મીડિયા"
"છેલ્લો ઍક્સેસ %1$s • બધી ફાઇલો"
"ગઈકાલે છેલ્લે %1$s વાગ્યે ઍક્સેસ કરી • બધી ફાઇલો"
"છેલ્લે %1$sના રોજ %2$s વાગ્યે ઍક્સેસ કરી • બધી ફાઇલો"
"છેલ્લા 24 કલાકમાં ઍક્સેસ કરી • બધી ફાઇલો"
"છેલ્લા 7 દિવસમાં ઍક્સેસ કરી • બધી ફાઇલો"
"કોઈ પરવાનગીઓની મંજૂરી નથી"
"કોઈ પરવાનગીઓ નકારવામાં આવી નથી"
"કોઈ ઍપની મંજૂરી નથી"
"બધી ફાઇલો માટે કોઈ ઍપની મંજૂરી નથી"
"માત્ર મીડિયા માટે કોઈ ઍપની મંજૂરી નથી"
"કોઈ ઍપ નકારવામાં આવી નથી"
"પસંદ કરેલી"
"સેટિંગ"
"%s તમારા ડિવાઇસ માટે સંપૂર્ણ ઍક્સેસ ધરાવે છે"
"%s ઍક્સેસિબિલિટી ઍપ તમારા ડિવાઇસ માટે સંપૂર્ણ ઍક્સેસ ધરાવે છે"
"%s તમારી સ્ક્રીન, ક્રિયાઓ તેમજ ઇનપુટ જોઈ શકે છે, ક્રિયાઓ કરી શકે છે અને ડિસ્પ્લેનું નિયંત્રણ કરી શકે છે."
"આ ઍપ તમારી સ્ક્રીન, ક્રિયાઓ તેમજ ઇનપુટ જોઈ શકે છે, ક્રિયાઓ કરી શકે છે અને ડિસ્પ્લેનું નિયંત્રણ કરી શકે છે."
"ડિફૉલ્ટ ડિજિટલ આસિસ્ટંટ ઍપ"
"ડિજિટલ આસિસ્ટંટ ઍપ"
"તમે જોઈ રહ્યા હો તે સ્ક્રીન પરની માહિતીના આધારે સહાયક ઍપ તમને સહાય કરી શકે છે. કેટલીક ઍપ્લિકેશનો તમને એકીકૃત સહાયતા આપવા માટે લૉન્ચર અને વૉઇસ ઇનપુટ સેવાઓ એમ બંનેને સમર્થન આપે છે."
"ડિફૉલ્ટ બ્રાઉઝર ઍપ"
"બ્રાઉઝર ઍપ"
"ઍપ કે જે તમને ઇન્ટરનેટનો ઍક્સેસ આપે અને તમે જેના પર ટૅપ કરો તે લિંક દર્શાવે"
"%1$sને તમારી ડિફૉલ્ટ બ્રાઉઝર ઍપ તરીકે સેટ કરીએ?"
"કોઈ પરવાનગી જરૂરી નથી"
"ડિફૉલ્ટ ફોન ઍપ"
"ફોન ઍપ"
"ઍપ કે જે તમને તમારા ડિવાઇસ પરથી ટેલિફોન કૉલ કરવાની અને તેના પર ટેલિફોન કૉલ પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે"
"%1$sને તમારી ડિફૉલ્ટ ફોન ઍપ તરીકે સેટ કરીએ?"
"આ ઍપને તમારા કૅમેરા, સંપર્કો, માઇક્રોફોન, ફોન અને SMSનો ઍક્સેસ આપવામાં આવશે."
"ડાયલર"
"ડિફૉલ્ટ SMS ઍપ"
"SMS ઍપ"
"ઍપ કે જે તમને તમારા ફોન નંબરનો ઉપયોગ કરીને નાના ટેક્સ્ટ મેસેજ, ફોટા, વીડિયો અને ઘણું બધું મોકલવા અને પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે"
"%1$sને તમારી ડિફૉલ્ટ SMS ઍપ તરીકે સેટ કરીએ?"
"આ ઍપને તમારા કૅમેરા, સંપર્કો, ફાઇલો અને મીડિયા, માઇક્રોફોન, ફોન અને SMSનો ઍક્સેસ આપવામાં આવશે."
"ટેક્સ્ટ સંદેશ, ટેક્સ્ટિંગ, સંદેશા, મેસેજિંગ"
"ડિફૉલ્ટ ઇમર્જન્સી ઍપ"
"ઇમર્જન્સી ઍપ"
"ઍપ કે જે તમને તમારી તબીબી માહિતી રેકોર્ડ કરીને ઇમર્જન્સી દરમિયાન ઍક્સેસ કરવાની; હવામાનની ગંભીર ઘટનાઓ અને દુર્ઘટનાઓ વિશે ચેતવણી મેળવવાની અને તમને સહાયની જરૂર હોય ત્યારે બીજા લોકોને તે વિશે સૂચિત કરવાની મંજૂરી આપે છે"
"%1$sને તમારી ડિફૉલ્ટ ઇમર્જન્સી ઍપ તરીકે સેટ કરીએ?"
"કોઈ પરવાનગી જરૂરી નથી"
"કટોકટીના કિસ્સામાં"
"ડિફૉલ્ટ હોમ ઍપ"
"હોમ ઍપ"
"ઘણીવાર લૉન્ચર કહેવાતી ઍપ, કે જે તમારા Android ડિવાઇસ પર હોમ સ્ક્રીન બદલે છે અને તમને તમારા ડિવાઇસમાંના કન્ટેન્ટ અને સુવિધાઓનો ઍક્સેસ આપે છે"
"%1$sને તમારી ડિફૉલ્ટ હોમ ઍપ તરીકે સેટ કરીએ?"
"કોઈ પરવાનગી જરૂરી નથી"
"લૉન્ચર"
"ડિફૉલ્ટ કૉલ રીડાયરેક્ટિંગ ઍપ"
"કૉલ રીડાયરેક્ટ કરનારી ઍપ"
"ઍપ કે જે તમને બીજા ફોન નંબર પર આઉટગોઇંગ કૉલ ફૉર્વર્ડ કરવાની મંજૂરી આપે છે"
"%1$sને તમારી ડિફૉલ્ટ કૉલ રીડાયરેક્શન ઍપ તરીકે સેટ કરીએ?"
"કોઈ પરવાનગી જરૂરી નથી"
"ડિફૉલ્ટ કૉલર ID અને સ્પામ ઍપ"
"કૉલર ID અને સ્પામ ઍપ"
"એવી ઍપ કે જે તમને કૉલ કરનારી વ્યક્તિને ઓળખવાની અને સ્પામ, રોબોકૉલ અથવા અનિચ્છનીય નંબરને બ્લૉક કરવાની મંજૂરી આપે છે"
"%1$sને તમારી ડિફૉલ્ટ કૉલર ID અને સ્પામ ઍપ તરીકે સેટ કરીએ?"
"કોઈ પરવાનગી જરૂરી નથી"
"ડિફૉલ્ટ નૅવિગેશન ઍપ"
"નૅવિગેશન ઍપ"
"એવી ઍપ જે મહત્વના સ્થળો માટે શોધ અને નૅવિગેશનમાં વારા ફરતી માર્ગદર્શન પ્રદાન કરી શકે"
"શું %1$sને તમારી ડિફૉલ્ટ નૅવિગેશન ઍપ તરીકે સેટ કરીએ?"
"કોઈ પરવાનગી જરૂરી નથી"
"%1$sને તમારા નોટિફિકેશન સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની અને તમારા ફોન, SMS, સંપર્કો તેમજ Calendarની પરવાનગીઓ ઍક્સેસ કરવાની મંજૂરી મળશે."
"%1$sને તમારા નોટિફિકેશન સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની અને કનેક્ટ કરેલા ડિવાઇસ સાથે તમારી ઍપનું કન્ટેન્ટ સ્ટ્રીમ કરવાની મંજૂરી આપવામાં આવશે."
"આ સેવા તમારા ફોનમાંથી તમારા ફોટા, મીડિયા અને નોટિફિકેશન અન્ય ડિવાઇસમાં શેર કરે છે."
"હાલની ડિફૉલ્ટ"
"ફરીથી પૂછશો નહીં"
"ડિફૉલ્ટ તરીકે સેટ"
"માઇક્રોફોનનો ઉપયોગ <b>ફોન કૉલ</b>માં થાય છે"
"કૅમેરા અને માઇક્રોફોનનો ઉપયોગ <b>વીડિયો કૉલ</b>માં થાય છે"
"કૅમેરાનો ઉપયોગ <b>વીડિયો કૉલ</b>માં થાય છે"
"માઇક્રોફોનને સિસ્ટમ સેવાનો ઉપયોગ કરીને ઍક્સેસ કરવામાં આવે છે"
"કૅમેરા અને માઇક્રોફોનને સિસ્ટમ સેવાનો ઉપયોગ કરીને ઍક્સેસ કરવામાં આવે છે"
"કૅમેરાને સિસ્ટમ સેવાનો ઉપયોગ કરીને ઍક્સેસ કરવામાં આવે છે"
"અન્ય ઉપયોગ:"
"સમજાઈ ગયું"
"%sનો તાજેતરમાં કરવામાં આવેલો ઉપયોગ"
"માઇક્રોફોનનો તાજેતરમાં કરવામાં આવેલો ઉપયોગ"
"કૅમેરાનો તાજેતરમાં કરવામાં આવેલો ઉપયોગ"
"માઇક્રોફોન અને કૅમેરાનો તાજેતરમાં કરવામાં આવેલો ઉપયોગ"
", "
" અને "
"ડિફૉલ્ટ ઍપ"
"માઇક્રોફોન અને કૅમેરા"
"સેટિંગ"
"ડિફૉલ્ટ ઍપ"
"કોઈ ડિફૉલ્ટ ઍપ નથી"
"વધુ ડિફૉલ્ટ"
"લિંક ખોલવી"
"કાર્ય માટે ડિફૉલ્ટ"
"કોઈ નહીં"
"(સિસ્ટમ ડિફૉલ્ટ)"
"કોઈ ઍપ નથી"
"પસંદ કરેલ"
"પસંદ કરેલ - %1$s"
"વિશેષ ઍપનો ઍક્સેસ"
"વિશેષ ઍપનો ઍક્સેસ"
"કોઈ વિશેષ ઍપનો ઍક્સેસ નથી"
"કોઈ ઍપ નથી"
"કાર્યાલયની પ્રોફાઇલનું સમર્થન કરતી નથી"
"નોંધ: જો તમે તમારું ડિવાઇસ ફરીથી શરૂ કરો અને કોઈ સ્ક્રીન લૉક સેટ કરેલું હોય, તો જ્યાં સુધી તમે તમારું ડિવાઇસ અનલૉક નહીં કરો ત્યાં સુધી આ ઍપ શરૂ થઈ શકશે નહીં."
"આસિસ્ટંટ તમારી સ્ક્રીન પર જોઈ શકાતી અથવા ઍપમાંથી ઍક્સેસ કરી શકાય તેવી માહિતી સહિતની તમારી સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતી ઍપ વિશેની માહિતી વાંચી શકશે."
"ડિબગીંગ ડેટા શેર કરો"
"વિગતવાર ડિબગીંગ ડેટા શેર કરીએ?"
"%1$s, ડિબગીંગ માહિતી અપલોડ કરવા માગે છે"
"શું ડિબગીંગનો ડેટા શેર કરવો છે?"
"સિસ્ટમને સમસ્યા મળી છે."
"%1$s આ ડિવાઇસથી %2$sના રોજ %3$s વાગ્યે લેવામાં આવેલ બગ રિપોર્ટ અપલોડ કરવાની મંજૂરી માગી રહી છે. બગ રિપોર્ટમાં તમારા ડિવાઇસ વિશે અથવા ઍપ દ્વારા લૉગ કરવામાં આવેલી વ્યક્તિગત માહિતી શામેલ હોય છે, જેમ કે વપરાશકર્તાનું નામ, સ્થાન ડેટા, ડિવાઇસ ઓળખકર્તા અને નેટવર્કની માહિતી. બગ રિપોર્ટને માત્ર તેવા જ લોકો અને ઍપ સાથે શેર કરો કે જેની પર તમે માહિતી બાબતે વિશ્વાસ કરો છો. %4$sને બગ રિપોર્ટ અપલોડ કરવાની મંજૂરી આપીએ?"
"%1$s માટે ખામીની જાણકારીના રિપોર્ટ પર પ્રક્રિયા કરવામાં ભૂલ આવી હતી. તેથી ડિબગીંગના વિગતવાર ડેટાને શેર કરવાની વિનંતી નકારવામાં આવી છે. વિક્ષેપ બદલ માફ કરશો."
"મંજૂરી આપો"
"નકારો"
"વિગતવાર સેટિંગ"
"વિગતવાર સેટિંગ"
"સિસ્ટમ ઍપના વપરાશના આંકડા બતાવો"
"સિસ્ટમ ઍપ દ્વારા પરવાનગીઓના ઉપયોગની માહિતી સ્ટેટસ બાર, ડૅશબોર્ડ અને અન્ય કોઈ સ્થાને બતાવો"
"નીચે આપેલી ઍપના વપરાશને હાઇલાઇટ કરો"
"આસિસ્ટંટ ટ્રિગરની ઓળખ બતાવો"
"જ્યારે માઇક્રોફોનનો ઉપયોગ કરીને વૉઇસ આસિસ્ટંટ સક્રિય કરવામાં આવે, ત્યારે માઇક્રોફોનનું આઇકન સ્ટેટસ બારમાં બતાવો"
"<b>%1$s</b>ને તમારા ડિવાઇસ પર ફોટા અને મીડિયાને ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?"
"<b>%1$s</b>ને તમારા સંપર્કોને ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?"
"<b>%1$s</b>ને આ ડિવાઇસના સ્થાનને ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?"
"જ્યારે તમે ઍપનો ઉપયોગ કરી રહ્યા હશો માત્ર ત્યારે જ ઍપ સ્થાનને ઍક્સેસ કરી શકશે"
"<b>%1$s</b>ને આ ડિવાઇસના સ્થાનને ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?"
"તમે આ ઍપનો ઉપયોગ કરી રહ્યાં ન હો, તો પણ તે હંમેશાં તમારા સ્થાનને ઍક્સેસ કરી શકે છે. ""સેટિંગમાંથી મંજૂરી આપો."
"<b>%1$s</b> માટે સ્થાનનો ઍક્સેસ બદલીએ?"
"તમે આ ઍપનો ઉપયોગ કરી રહ્યાં ન હો, તો પણ તે હંમેશાં તમારા સ્થાનને ઍક્સેસ કરવા માગે છે. ""સેટિંગમાંથી મંજૂરી આપો."
"<b>%1$s</b>ને નજીકના ડિવાઇસને શોધવાની, તેને કનેક્ટ કરવાની તેમજ સંબંધિત અંતર નક્કી કરવાની મંજૂરી આપીએ?"
"<b>%1$s</b>ને નજીકના ડિવાઇસને શોધવાની, તેને કનેક્ટ કરવાની તેમજ સંબંધિત અંતર નક્કી કરવાની મંજૂરી આપીએ? ""સેટિંગમાં મંજૂરી આપો."
"<b>%1$s</b>નો સ્થાનનો ઍક્સેસ અંદાજિતમાંથી બદલીને ચોક્કસ કરીએ?"
"<b>%1$s</b>ને આ ડિવાઇસના અંદાજીત સ્થાનને ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?"
"ચોક્કસ"
"અંદાજિત"
"<b>%1$s</b>ને તમારા કૅલેન્ડરને ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?"
"<b>%1$s</b>ને SMS સંદેશા મોકલવા અને જોવાની મંજૂરી આપીએ?"
"<b>%1$s</b>ને તમારા ડિવાઇસ પરના ફોટા, મીડિયા અને ફાઇલોને ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?"
"શું <b>%1$s</b>ને આ ડિવાઇસ પરના </b>ફોટા, વીડિયો, મ્યુઝિક અને ઑડિયો</b>ના ઍક્સેસની મંજૂરી આપીએ?"
"<b>%1$s</b>ને આ ડિવાઇસ પર <b>ફોટા, વીડિયો, મ્યુઝિક, ઑડિયો અને અન્ય ફાઇલો<b>ના ઍક્સેસની મંજૂરી આપીએ?"
"શું <b>%1$s</b>ને આ ડિવાઇસ પરની મ્યુઝિક અને ઑડિયો ફાઇલો ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?"
"શું <b>%1$s</b>ને આ ડિવાઇસ પરના ફોટા અને વીડિયો ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?"
"<b>%1$s</b>ને ઑડિયો રેકૉર્ડ કરવાની મંજૂરી આપીએ?"
"જ્યારે તમે ઍપનો ઉપયોગ કરી રહ્યા હશો, માત્ર ત્યારે જ ઍપ ઑડિયો રેકોર્ડ કરી શકશે"
"<b>%1$s</b>ને ઑડિયો રેકોર્ડ કરવાની મંજૂરી આપીએ?"
"તમે આ ઍપનો ઉપયોગ કરી રહ્યાં ન હો, તો પણ ઍપ હંમેશાં ઑડિયો રેકોર્ડ કરવાનું ઇચ્છી શકે છે. ""સેટિંગમાંથી મંજૂરી આપો."
"<b>%1$s</b> માટે માઇક્રોફોનનો ઍક્સેસ બદલીએ?"
"તમે આ ઍપનો ઉપયોગ કરી રહ્યાં ન હો, તો પણ ઍપ હંમેશાં ઑડિયો રેકોર્ડ કરવા માગે છે. ""સેટિંગમાંથી મંજૂરી આપો."
"<b>%1$s</b>ને તમારી શારીરિક પ્રવૃત્તિને ઍક્સેસ કરવાની મંજૂરી આપવી છે?"
"<b>%1$s</b>ને ફોટા પાડવાની અને વીડિયો રેકોર્ડ કરવાની મંજૂરી આપીએ?"
"જ્યારે તમે ઍપનો ઉપયોગ કરી રહ્યા હશો, માત્ર ત્યારે જ ઍપ ફોટા લઈ શકશે અને વીડિયો રેકોર્ડ કરી શકશે"
"<b>%1$s</b>ને ફોટા લેવાની અને વીડિયો રેકોર્ડ કરવાની મંજૂરી આપીએ?"
"તમે આ ઍપનો ઉપયોગ કરી રહ્યાં ન હો, તો પણ ઍપ હંમેશાં ફોટા લેવા અને વીડિયો રેકોર્ડ કરવાનું ઇચ્છી શકે છે. ""સેટિંગમાંથી મંજૂરી આપો."
"<b>%1$s</b> માટે કૅમેરાનો ઍક્સેસ બદલીએ?"
"તમે આ ઍપનો ઉપયોગ કરી રહ્યાં ન હો, તો પણ ઍપ હંમેશાં ફોટા લેવા અને વીડિયો રેકોર્ડ કરવા માગે છે. ""સેટિંગમાંથી મંજૂરી આપો."
"<b>%1$s</b>ને તમારા ફોનના કૉલ લૉગ ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?"
"<b>%1$s</b>ને ફોન કૉલ કરવાની અને તેને મેનેજ કરવાની મંજૂરી આપીએ?"
"<b>%1$s</b>ને તમારા જીવિત હોવાના મહત્ત્વપૂર્ણ સંકેતો વિશેના સેન્સર ડેટાને ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?"
"આ ઍપ તમારા આરોગ્ય વિશે મહત્ત્વપૂર્ણ સંકેતો આપતો સેન્સરનો ડેટા હંમેશાં ઍક્સેસ કરવા માગે છે, તમે ઍપ ન વાપરતા હો ત્યારે પણ. આમાં ફેરફાર કરવા માટે, ""સેટિંગ પર જાઓ."
"<b>%1$s</b>ને તમારા જીવિત હોવાના મહત્ત્વપૂર્ણ સંકેતો વિશેનો સેન્સરનો ડેટા ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?"
"જ્યારે તમે ઍપનો ઉપયોગ કરી રહ્યાં ન હો, ત્યારે પણ આ ઍપને બૉડી સેન્સરનો ડેટા ઍક્સેસ કરવાની મંજૂરી આપવા માટે, ""સેટિંગ પર જાઓ."
"ઍપ ઉપયોગમાં હોય ત્યારે <b>%1$s</b>ને બૉડી સેન્સર ડેટા ઍક્સેસ કરવાની મંજૂરી આપવાનું ચાલુ રાખીએ?"
"શું <b>%1$s</b>ને તમને નોટિફિકેશન મોકલવાની મંજૂરી આપીએ?"
"નિયંત્રિત પરવાનગીઓ"
"સ્થાન ઍક્સેસ કરી શકાય છે"
"તમારા IT વ્યવસ્થાપક %sને તમારું સ્થાન ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે"
"અન્ય પરવાનગીઓ"
"સિસ્ટમ દ્વારા ઉપયોગમાં લેવાતી પરવાનગીઓ"
"ફક્ત સિસ્ટમ ઍપ્લિકેશન દ્વારા ઉપયોગમાં લેવાતી પરવાનગીઓ."
"વધારાની પરવાનગીઓ"
"ઍપ્લિકેશન દ્વારા વ્યાખ્યાયિત પરવાનગીઓ."
"કૅમેરા"
"માઇક્રોફોન"
"સ્થાન"
"અન્ય"
"એકપણ નહીં"
"છેલ્લા\n24 કલાક"
"છેલ્લા\n7 દિવસ"
"%1$sને Android વડે સુરક્ષિત કરવામાં આવી છે. આ ડિવાઇસમાં તમારા ડેટા પર પ્રક્રિયા કરવામાં આવતી હોવાથી, આ ઍપની પરવાનગીના વપરાશની માહિતી સ્ટેટસ બાર અથવા તમારા પ્રાઇવસી ડૅશબોર્ડ પર બતાવવામાં આવતી નથી."
"%1$sને Android વડે સુરક્ષિત કરવામાં આવી છે. આ ડિવાઇસમાં તમારા ડેટા પર પ્રક્રિયા કરવામાં આવતી હોવાથી, આ ઍપની પરવાનગીના વપરાશની માહિતી તમારા પ્રાઇવસી ડૅશબોર્ડ પર બતાવવામાં આવતી નથી."
"ડિવાઇસનો કૅમેરા બ્લૉક કરેલો છે"
"ડિવાઇસનું માઇક્રોફોન બ્લૉક કરેલું છે"
"ડિવાઇસનું સ્થાન બંધ છે"
"ઍપ અને સેવાઓ માટે"
"જ્યારે તમે ઇમર્જન્સી નંબર પર કૉલ કરો ત્યારે કદાચ માઇક્રોફોનનો ડેટા હજી પણ શેર કરવામાં આવી શકે છે."
"બદલો"
"સુરક્ષા અને પ્રાઇવસી"
"સ્કૅન કરો"
"છોડી દો"
"સુરક્ષા સેટિંગ"
"સેન્સર સંબંધિત પરવાનગીઓ"
"પ્રાઇવસીને લગતાં નિયંત્રણો"
"પરવાનગી કાઢી નાખવામાં આવી"
"કૅમેરાના ઉપયોગ વિશે વધુ માહિતી જુઓ"
"માઇક્રોફોનના ઉપયોગ વિશે વધુ માહિતી જુઓ"
"કૅમેરા સંબંધિત પરવાનગી કાઢી નાખો"
"માઇક્રોફોન સંબંધિત પરવાનગી કાઢી નાખો"
"સેવા મેનેજ કરો"
"પરવાનગીઓને મેનેજ કરો"
"ફોન કૉલ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે"
"તાજેતરમાં ફોન કૉલમાં ઉપયોગ કરવામાં આવ્યો"
"%1$s દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે"
"%1$s દ્વારા તાજેતરમાં ઉપયોગ કરવામાં આવ્યો"
"%1$s દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે (%2$s)"
"%1$s દ્વારા તાજેતરમાં ઉપયોગ કરવામાં આવ્યો (%2$s)"
"%1$s દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે (%2$s • %3$s)"
"%1$s દ્વારા તાજેતરમાં ઉપયોગ કરવામાં આવ્યો (%2$s • %3$s)"
"સુરક્ષા અને પ્રાઇવસી"
"સ્ટેટસ ચેક કરો"
"કન્ફર્મ કરો"
"પાછળ"
"અન્ય ફાઇલોને પણ ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે"
"અન્ય ફાઇલોને પણ ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં"
"અન્ય ફાઇલોને પણ ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે"
"અન્ય ફાઇલોને પણ ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં"
"ફોટા અને વીડિયોને પણ ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે"
"ફોટા અને વીડિયોને પણ ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં"
"મ્યુઝિક અને ઑડિયો ફાઇલોને પણ ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે"
"મ્યુઝિક અને ઑડિયો ફાઇલોને પણ ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં"
"આ ઍપ Androidના નવીનતમ વર્ઝનને સપોર્ટ કરતી નથી. જો આ ઍપ મ્યુઝિક અને ઑડિયો ફાઇલોને ઍક્સેસ કરી શકતી હોય, તો તેને ફોટા, વીડિયો અને અન્ય ફાઇલોને પણ ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે."
"આ ઍપ Androidના નવીનતમ વર્ઝનને સપોર્ટ કરતી નથી. જો આ ઍપ મ્યુઝિક અને ઑડિયો ફાઇલોને ઍક્સેસ કરી શકતી ન હોય, તો તેને ફોટા, વીડિયો અને અન્ય ફાઇલોને પણ ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં."
"આ ઍપ Androidના નવીનતમ વર્ઝનને સપોર્ટ કરતી નથી. જો આ ઍપ ફોટા અને વીડિયોને ઍક્સેસ કરી શકતી હોય, તો તેને મ્યુઝિક, ઑડિયો અને અન્ય ફાઇલોને પણ ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે."
"આ ઍપ Androidના નવીનતમ વર્ઝનને સપોર્ટ કરતી નથી. જો આ ઍપ ફોટા અને વીડિયોને ઍક્સેસ કરી શકતી ન હોય, તો તેને મ્યુઝિક, ઑડિયો અને અન્ય ફાઇલોને પણ ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં."
"આ ઍપ Androidના નવીનતમ વર્ઝનને સપોર્ટ કરતી નથી. જો આ ઍપ મ્યુઝિક અને ઑડિયો ફાઇલોને ઍક્સેસ કરી શકતી હોય, તો તેને ફોટા અને વીડિયોને પણ ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે."
"આ ઍપ Androidના નવીનતમ વર્ઝનને સપોર્ટ કરતી નથી. જો આ ઍપ મ્યુઝિક અને ઑડિયો ફાઇલોને ઍક્સેસ કરી શકતી ન હોય, તો તેને ફોટા અને વીડિયોને પણ ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં."
"આ ઍપ Androidના નવીનતમ વર્ઝનને સપોર્ટ કરતી નથી. જો આ ઍપ ફોટા અને વીડિયોને ઍક્સેસ કરી શકતી હોય, તો તેને મ્યુઝિક અને ઑડિયો ફાઇલોને પણ ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે."
"આ ઍપ Androidના નવીનતમ વર્ઝનને સપોર્ટ કરતી નથી. જો આ ઍપ મ્યુઝિક અને ઑડિયો ફાઇલોને ઍક્સેસ કરી શકતી ન હોય, તો તેને ફોટા અને વીડિયોને પણ ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં."