"કાર્યાલયનું સેટઅપ" "ઊફ્ફ્ફ!" "કાર્યાલયની પ્રોફાઇલ સેટ કરો" "તમારી સંસ્થા આ પ્રોફાઇલને નિયંત્રિત કરે છે અને તેને સુરક્ષિત રાખે છે. તમે તમારા ઉપકરણ પર બાકીનું બધું નિયંત્રિત કરો છો." "તમારી સંસ્થા આ ઉપકરણનું નિયંત્રણ કરશે અને તેને સુરક્ષિત રાખશે." "નીચેની એપ્લિકેશનને આ પ્રોફાઇલ ઍક્સેસ કરવાની જરૂર પડશે:" "નીચેની ઍપ તમારા ડિવાઇસને મેનેજ કરશે:" "આગલું" "કાર્યાલયની પ્રોફાઇલ સેટ કરી રહ્યાં છીએ..." "તમારા IT ઍડમિન આ પ્રોફાઇલ સાથે સંકળાયેલા સેટિંગ, કોર્પોરેટ ઍક્સેસ, ઍપ, પરવાનગીઓ, ડેટા અને નેટવર્ક સંબંધિત પ્રવૃત્તિ તેમજ તમારા કૉલ ઇતિહાસ અને સંપર્કના શોધ ઇતિહાસને મૉનિટર અને મેનેજ કરી શકે છે. વધુ માહિતી અને તમારી સંસ્થાની પ્રાઇવસી પૉલિસીઓ વિશે વધુ જાણવા માટે, તમારા IT ઍડમિનનો સંપર્ક કરો." "તમારા IT વ્યવસ્થાપક સેટિંગ, કૉર્પોરેટ ઍક્સેસ, ઍપ, પરવાનગીઓ અને તમારી નેટવર્ક પ્રવૃત્તિ સહિતનો આ ડિવાઇસ સાથે સંલગ્ન ડેટા, ઉપરાંત તમારા ડિવાઇસનું સ્થાન, કૉલ ઇતિહાસ અને સંપર્ક શોધ ઇતિહાસને મૉનિટર અને મેનેજ કરવાની ક્ષમતા ધરાવે છે. તમારી સંસ્થાની પ્રાઇવસી પૉલિસી સહિતની વધુ માહિતી માટે તમારા IT વ્યવસ્થાપકનો સંપર્ક કરો." "ચોરીથી-રક્ષણની સુવિધાઓનો ઉપયોગ કરવા માટે, તમારી પાસે તમારા ઉપકરણ માટે પાસવર્ડથી-સુરક્ષિત સ્ક્રીન લૉક હોવો આવશ્યક છે." "તમારી સંસ્થાની પ્રાઇવસી પૉલિસી સહિત વધુ માહિતી માટે તમારા IT વ્યવસ્થાપકનો સંપર્ક કરો." "વધુ જાણો" "રદ કરો" "ઓકે" "હું સંમતિ આપું છું" "આ લિંક પ્રદર્શિત કરી શકાશે નહીં." "ઉપરની દિશાએ નૅવિગેટ કરો" "શરતો" "કાર્ય પ્રોફાઇલની માહિતી" "મેનેજ કરેલ ડિવાઇસની માહિતી" "ઑફિસની પ્રોફાઇલ" "વર્તમાન પ્રોફાઇલ કાઢી નાખીએ?" "તમે પહેલેથી કાર્યાલયની પ્રોફાઇલ ધરાવો છો. નિમ્નલિખિત ઍપ્લિકેશનના ઉપયોગ દ્વારા તેનું સંચાલન થાય છે:" "આગળ વધતા પહેલાં, ""આ વાંચો""." "જો તમે આગળ વધો છો, તો આ પ્રોફાઇલમાંની તમામ ઍપ અને ડેટા ડિલીટ કરવામાં આવશે." "ડિલીટ કરો" "રદ કરો" "તમારી કાર્યાલયની પ્રોફાઇલ સેટ કરવા માટે, તમારા ઉપકરણને એન્ક્રિપ્ટ કરવાની જરૂર છે. આમાં થોડો સમય લાગી શકે છે." "આ ઉપકરણ સેટ કરવા માટે, તેને પહેલાં એન્ક્રિપ્ટ કરવાની જરૂર છે. આમાં થોડો સમય લાગી શકે છે." "આને એન્ક્રિપ્ટ કરીએ?" "એન્ક્રિપ્ટ કરો" "એન્ક્રિપ્શન પૂર્ણ" "તમારી ઑફિસની પ્રોફાઇલ સેટ કરવાનું ચાલુ રાખવા માટે ટૅપ કરો" "તમારી કાર્યાલયની પ્રોફાઇલ સેટ કરી શકાઈ નથી. તમારા આઇટી વિભાગનો સંપર્ક કરો અથવા પછી ફરીથી પ્રયાસ કરો." "કાર્યાલયની પ્રોફાઇલ ઉમેરી શકતા નથી" "કાર્ય પ્રોફાઇલને બદલી અથવા દૂર કરી શકાતી નથી" "આ ડિવાઇસમાં કાર્યાલયનું પ્રોફાઇલ ઉમેરી શકાતું નથી. જો તમને કોઈ પ્રશ્ન હોય, તો તમારા IT વ્યવસ્થાપકનો સંપર્ક કરો." "ઉપકરણ લૉન્ચર બદલો" "તમારી કાર્યાલયની પ્રોફાઇલ દ્વારા આ લૉન્ચર ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે નહીં" "રદ કરો" "ઓકે" "વપરાશકર્તા સેટઅપ અપૂર્ણ" "કાર્ય ઉપકરણના વપરાશકર્તા" "કાર્ય ઉપકરણ સેટ કરી રહ્યાં છીએ..." "સેટઅપ માટે આવશ્યક છે તે એન્ક્રિપ્શનની મંજૂરી આ ડિવાઇસ આપતું નથી. સહાય માટે, તમારા IT વ્યવસ્થાપકનો સંપર્ક કરો." "સેટઅપ અટકાવીને ઉપકરણને ફરીથી સેટ કરીએ?" "આ તમારા ઉપકરણને ફરીથી સેટ કરશે અને તમને પાછા પ્રથમ સ્ક્રીન પર લઈ જશે" "સેટ કરવાનું બંધ કરીને તમારા ઉપકરણનો ડેટા કાઢી નાખીએ?" "રદ કરો" "ઓકે" "ફરીથી સેટ કરો" "પ્રોફાઇલ સેટ કરી શકતા નથી" "ઉપકરણ સેટ કરી શકતા નથી" "કંઈક ભૂલ થઈ છે" "ડિવાઇસ સેટ કરી શક્યા નહીં. સહાય માટે, તમારા IT વ્યવસ્થાપકનો સંપર્ક કરો." "સહાય માટે તમારા IT વ્યવસ્થાપકનો સંપર્ક કરો" "આ ડિવાઇસને રીસેટ કરો અને તેને ફરીથી સેટઅપ કરી જુઓ" "ઉપકરણ પહેલેથી જ સેટ કરેલું છે" "વાઇ-ફાઇ સાથે કનેક્ટ કરી શકાયું નથી" "તમારા ઉપકરણે સુરક્ષા રીસેટ કરવાનું ચાલુ કર્યું છે. સહાય માટે, તમારા IT વ્યવસ્થાપકનો સંપર્ક કરો." "કાઢી નાંખી રહ્યું છે" "કૃપા કરીને રાહ જુઓ..." "ચેકસમ ભૂલને કારણે વ્યવસ્થાપક ઍપનો ઉપયોગ કરી ન શક્યા. સહાય માટે, તમારા IT વ્યવસ્થાપકનો સંપર્ક કરો." "વ્યવસ્થાપક ઍપ ડાઉનલોડ કરી શકાઈ નથી" "વ્યવસ્થાપક ઍપનો ઉપયોગ કરી શકતાં નથી. તેમાં ઘટકો ખૂટે છે અથવા તે દૂષિત છે. સહાય માટે, તમારા IT વ્યવસ્થાપકનો સંપર્ક કરો." "વ્યવસ્થાપક ઍપ ઇન્સ્ટૉલ કરી શકાઈ નથી" "સેટ કરવાનું રોકીએ?" "નહીં" "હા" "રદ કરી રહ્યું છે..." "પ્રોફાઇલ સેટઅપ રોકીએ?" "તમે તમારી સંસ્થાની ઉપકરણ સંચાલન ઍપ્લિકેશનમાં પછીથી તમારી કાર્યાલયની પ્રોફાઇલ સેટ કરી શકો છો" "ચાલુ રાખો" "રોકો" "છોડી દો" "તમે એક કાર્યાલયની પ્રોફાઇલ બનાવવા જઈ રહ્યા છો, જેનું સંચાલન અને નિયમન તમારી સંસ્થા દ્વારા થશે. શરતો લાગુ થશે." "તમે એક કાર્યાલયની પ્રોફાઇલ બનાવવા જઈ રહ્યા છો, જેનું સંચાલન અને નિયમન તમારી સંસ્થા દ્વારા થશે. %1$sની શરતો લાગુ થશે." "તમારી કાર્ય ઍપ્લિકેશનો માટે એક પ્રોફાઇલ બનાવવામાં આવશે. આ પ્રોફાઇલનું અને તમારા બાકીના ઉપકરણનું સંચાલન અને નિયમન તમારી સંસ્થા દ્વારા થશે. શરતો લાગુ થશે." "તમારી કાર્ય ઍપ્લિકેશનો માટે એક પ્રોફાઇલ બનાવવામાં આવશે. આ પ્રોફાઇલનું અને તમારા બાકીના ઉપકરણનું સંચાલન અને નિયમન તમારી સંસ્થા દ્વારા થશે. %1$sની શરતો લાગુ થશે." "આ ઉપકરણને %1$s દ્વારા મેનેજ કરવામાં, મોનિટર કરવામાં અને સુરક્ષિત રાખવામાં આવશે. શરતો લાગુ થશે. %2$s" "આ ઉપકરણને %1$s દ્વારા મેનેજ કરવામાં, મોનિટર કરવામાં અને સુરક્ષિત રાખવામાં આવશે. શરતો લાગુ થશે. %2$sની શરતો લાગુ થશે. . %3$s" "આ લિંક સુરક્ષિત નથી અને જ્યાં સુધી ઉપકરણનું સેટઅપ પૂર્ણ ન થાય, ત્યાં સુધી તે ખોલી શકાશે નહીં: %1$s" "વધુ જાણવા માટે, તમારા %1$sનો સંપર્ક કરો." "જો તમને કોઈ પ્રશ્ન હોય, તો તમારા IT વ્યવસ્થાપકનો સંપર્ક કરો" "સેટઅપ પૂર્ણ થયું નથી. સહાય માટે, તમારા IT વ્યવસ્થાપકનો સંપર્ક કરો." "સહાય માટે, તમારા IT વ્યવસ્થાપકનો સંપર્ક કરો" "IT વ્યવસ્થાપક" "%1$s નિમ્નલિખિત ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને આ ઉપકરણનું સંચાલન અને નિયમન કરશે:" "તમારી સંસ્થા" "તમારી સંસ્થા" "શરતો જુઓ" "સ્વીકારો અને ચાલુ રાખો" "પાછળ" "તમારા ઉપકરણને સેટ કરો" "તમારી કાર્યપદ્ધતિમાં ફેરફાર કરો" "વ્યક્તિગત ડેટામાંથી કાર્ય ડેટાને અલગ કરો" "કાર્ય ઍપ્લિકેશનો માટે એક સ્થાન" "જ્યારે તમારું કાર્ય પૂર્ણ થાય ત્યારે બંધ કરો" "જોગવાઈ કરી રહ્યું છે" "CA પ્રમાણપત્રો સેટ કરી રહ્યાં છે" "તમારી પ્રોફાઇલ સેટ કરો" "કાર્ય પ્રોફાઇલનો ઉપયોગ કરીને, તમે કાર્ય ડેટાને વ્યક્તિગત ડેટાથી જુદો પાડી શકો છો" "કાર્ય પ્રોફાઇલનો ઉપયોગ કરીને, તમે તમારી કાર્ય ઍપ્લિકેશનો એક સ્થાને રાખી શકો છો" "તમારી પ્રોફાઇલ સેટ કરો. એન્ક્રિપ્શન" "તમારી પ્રોફાઇલ સેટ કરો. પ્રગતિ દર્શાવી રહ્યાં છે" "તમારા ઉપકરણને સેટ કરો" "તમારું ઉપકરણ સેટ કરો. એન્ક્રિપ્શન" "તમારું ઉપકરણ સેટ કરો. પ્રગતિ દર્શાવી રહ્યાં છે" "વધુ જાણો બટન" "%1$s આયકન" "%1$s વિભાગીય મથાળું." "%1$s વિભાગીય સામગ્રી: %2$s" "વિસ્તૃત કરો" "સંકુચિત કરો" "લિંકની સૂચિને ઍક્સેસ કરો" "લિંકને ઍક્સેસ કરો" "શરતોને ઍક્સેસ કરો" "શરતો વાંચો" "સૂચિ બંધ કરો" "સેટઅપ સમાપ્ત કરી અને ફેક્ટરી રીસેટ કરીએ?" "આ સેટઅપને સમાપ્ત કરવું તમારા ઉપકરણને ફેક્ટરી રીસેટ કરશે અને તે તમને પહેલી સ્ક્રીન પર પરત લઈ જશે." "રદ કરો" "ઉપકરણ ફરીથી સેટ કરો" "%1$s અને %2$s" "%1$s અને %2$s" "%1$s, %2$s" "%1$s, %2$s" "આમાં થોડો સમય લાગી શકે છે" "તમારી કાર્ય ઍપ આ પ્રોફાઇલમાં રાખવામાં આવશે અને તમારી સંસ્થા દ્વારા મેનેજ કરવામાં આવશે" "આ ઉપકરણને તમારી સંસ્થા દ્વારા સુરક્ષિત રાખવામાં તેમજ મેનેજ કરવામાં આવશે" "કાર્યાલય માટેના ડિવાઇસનું સેટઅપ કરવાની તૈયારી કરી રહ્યાં છીએ…" "વ્યવસ્થાપક ઍપનું સેટઅપ કરી રહ્યાં છીએ" "આ ડિવાઇસ તમારી સંસ્થાનું છે" "આ ફોન મેનેજ અને મૉનિટર કરવા માટે નીચેની ઍપનો ઉપયોગ થશે" "તમારું એકાઉન્ટ મેનેજ કરવામાં આવ્યું છે" "તમારા IT ઍડમિન, સુરક્ષા પૉલિસીઓને લાગુ કરવા માટે મોબાઇલ ડિવાઇસ મેનેજમેન્ટનો ઉપયોગ કરે છે" "ઑફિસના સેટઅપ માટે તૈયારી કરી રહ્યાં છીએ…" "ચાલો, તમારી ઑફિસની પ્રોફાઇલનું સેટઅપ કરીએ" "ઑફિસ માટેની ઍપ તમારા ઑફિસના પ્રોફાઇલમાં રાખવામાં આવે છે" "જ્યારે તમારું દિવસનું કાર્ય સમાપ્ત થઈ જાય ત્યારે ઑફિસ માટેની ઍપ થોભાવો" "તમારા ઑફિસની પ્રોફાઇલમાં રહેલો ડેટા તમારા IT ઍડમિનને દેખાય છે" "તમારી ઑફિસની પ્રોફાઇલ સેટ કરી રહ્યાં છીએ…" "ઑફિસ માટેની ઍપ તમારા કાર્યાલયની પ્રોફાઇલમાં રાખવામાં આવે છે. જ્યારે તમારું દિવસનું કાર્ય સમાપ્ત થઈ જાય ત્યારે તમે ઑફિસ માટેની ઍપ થોભાવી શકો છો. તમારા કાર્યાલયની પ્રોફાઇલમાં રહેલો ડેટા તમારા IT વ્યવસ્થાપકને દેખાય છે." "ચાલો, તમારી ઑફિસના ડિવાઇસનું સેટઅપ કરીએ" "તમારી ઑફિસ માટેની ઍપને તમારી આંગળીના ટેરવે રાખો" "આ ડિવાઇસ ખાનગી નથી" "તમારા IT ઍડમિન આ ડિવાઇસ પર તમારો ડેટા અને તમારી પ્રવૃત્તિ કદાચ જોઈ શકશે." "તમારી પ્રવૃત્તિ અને ડેટા" "ઍપની પરવાનગીઓ" "તમારા IT ઍડમિન, આ ડિવાઇસ પર ઍપ માટેની પરવાનગીઓ સેટ કરી શકે છે, જેમ કે માઇક્રોફોન, કૅમેરા અને સ્થાનની પરવાનગીઓ." "તમારું ડિવાઇસ સેટ થઈ રહ્યું છે…" "તમારી ઑફિસ માટેની ઍપને સરળતાથી ઍક્સેસ કરવા માટે, આ ડિવાઇસનો ઉપયોગ કરો. આ ડિવાઇસ ખાનગી નથી, તેથી તમારા IT વ્યવસ્થાપક તમારો ડેટા અને તમારી પ્રવૃત્તિ કદાચ જોઈ શકશે." "તમારી ઑફિસ માટેની ઍપને સરળતાથી ઍક્સેસ કરવા માટે, આ ડિવાઇસનો ઉપયોગ કરો. આ ડિવાઇસ ખાનગી નથી, તેથી તમારા IT વ્યવસ્થાપક તમારી પ્રવૃત્તિ અને તમારો ડેટા કદાચ જોઈ શકશે. તમારા IT વ્યવસ્થાપક, આ ડિવાઇસ પર ઍપ માટેની પરવાનગીઓ પણ સેટ કરી શકે છે, જેમ કે માઇક્રોફોન, કૅમેરા અને સ્થાનની પરવાનગીઓ." "આ ડિવાઇસ તમારા IT વ્યવસ્થાપકને પરત કરો" "પાછલી સ્ક્રીન પર પાછા જાઓ અથવા આ ડિવાઇસને રીસેટ કરીને તમારા IT વ્યવસ્થાપકને પરત કરો." "સેટઅપ રદ કરો" "રીસેટ કરો અને ડિવાઇસને પરત કરો" "ઑફિસ ઍપ તમારા ઑફિસની પ્રોફાઇલમાં રાખેલ છે અને તમારા IT ઍડમિન મેનેજ કરે છે" "વ્યક્તિગત ઍપ અલગ હોય છે અને તે ઑફિસની ઍપથી છુપાયેલી હોય છે" "IT ઍડમિન આ ડિવાઇસને નિયંત્રિત કરી અને અમુક ઍપને બ્લૉક કરી શકે છે" "ઑફિસ માટેની ઍપ તમારા કાર્યાલયની પ્રોફાઇલમાં રાખવામાં આવે છે અને તમારા IT વ્યવસ્થાપક દ્વારા મેનેજ કરવામાં આવે છે. વ્યક્તિગત ઍપ અલગ હોય છે અને તે ઑફિસ માટેની ઍપથી છુપાયેલી હોય છે. તમારા IT વ્યવસ્થાપક આ ડિવાઇસને નિયંત્રિત કરી શકે છે અને અમુક ઍપને બ્લૉક કરી શકે છે" "માત્ર એક સેકન્ડ…" "પ્રાઇવસી રિમાઇન્ડર" "તમારા IT ઍડમિન આ ડિવાઇસ પર તમારો ડેટા અને તમારી પ્રવૃત્તિ કદાચ જોઈ શકશે" "આ ડિવાઇસ %s દ્વારા પ્રદાન કરવામાં આવેલું છે" "આ ડિવાઇસ માટે ચુકવણીઓ કરો" "%1$s %2$s ઍપ ઇન્સ્ટૉલ કરી શકે છે જેથી તમે આ ડિવાઇસ માટે ચુકવણીઓ કરી શકો." "આ ડિવાઇસ પ્રતિબંધિત હોઈ શકે" "જો તમે ચુકવણી નથી કરતા, તો %1$s આ ડિવાઇસનો ઍક્સેસ પ્રતિબંધિત કરી શકે છે." "ડિવાઇસનું સેટઅપ કરી શકાતું નથી. તમારા IT ઍડમિનનો સંપર્ક કરો અને \"અમાન્ય ચેકસમ\"નો સંદર્ભ આપો." "થોડા સમય પછી ફરી પ્રયાસ કરો અથવા સહાય માટે તમારા IT ઍડમિનનો સંપર્ક કરો" "ડિવાઇસનું સેટઅપ કરી શકાતું નથી. તમારા IT ઍડમિનનો સંપર્ક કરો અને \"ખૂટતા અથવા દૂષિત ઘટકો\"નો સંદર્ભ આપો." "સેટઅપ કરી રહ્યાં છીએ…"